Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / દાંતીવાડા ખાતે BSF ધ્વારા “સલામી ૨૦૨૦” રંગારંગ કાર્યક્રમ

દાંતીવાડા ખાતે BSF ધ્વારા “સલામી ૨૦૨૦” રંગારંગ કાર્યક્રમ

  February 1,2020

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી ખાતે સીમા સુરક્ષા દળ દાંતીવાડાનાં જવાનો અને તેમના પરિવાર જનોના મનોરંજન માટે “સલામ ૨૦૨૦“ સંગીત સંધ્યાનો કાર્યક્રમનું આયોજન તા. ૦૧/૦૨/૨૦૨૦ નાં રોજ સાંજે ૭:૩૦ કલાકે પ્રો. મહેતા ઓડીટોરીયમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માનનીય કુલપતિ ડો.આર.કે.પટેલ, અધ્યક્ષ સ્થાનેથી બી.એસ.એફ.નાં જવાનોની ફરજ અને દેશ સેવા તેમજ સમપર્ણની પ્રશંસા કરી હતી અને  યુનિવર્સીટી ધ્વારા બી.એસ.એફ. માટે તમામ સુવિધાઓ પૂરી પાડવાની તૈયારી દર્શાવી હતી.આ કાર્યક્રમમાં સીમા સુરક્ષા દળ દાંતીવાડાની બન્ને બટાલિયનનાં કમાનડન્ટ તેમજ અન્ય યુનિવર્સટીનાં અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. ઓડીટોરીયમની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ માન. કુલપતિશ્રીનો આભાર માન્યો હતો.  

Tags : ,