Blog Detail

Sardarkrushinagar Dantiwada Agricultural University
Devoted to Prosperity of Agriculture and Farmers

Page Title

Home / Blog / / કૃષિ પાકોમાં વૈજ્ઞાનિક ખેતી ૫ઘ્ધનતિ વિષય ૫ર મોટાસડા ગામે કૃષિ યુનિવર્સિટી ઘ્વા રા '' ખેડૂત શિબિર''

કૃષિ પાકોમાં વૈજ્ઞાનિક ખેતી ૫ઘ્ધનતિ વિષય ૫ર મોટાસડા ગામે કૃષિ યુનિવર્સિટી ઘ્વા રા '' ખેડૂત શિબિર''

  December 26,2019

સરદારસ્‍મૃતિ કેન્‍દ્ર, વિસ્‍તરણ શિ૧ાણ નિયામકની કચેરી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ઘ્‍વારા તા.ર૬.૧ર.ર૦૧૯ના રોજ મોટાસડા, તા.દાંતા ખાતે કૃષિ પાકોમાં વૈજ્ઞાનિક ખેતી ૫ઘ્‍ઘતિ  અંગે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. આ ખેડૂત શિબિરનું ઉદૃઘાટન માન. વિસ્‍તરણ શિક્ષણ નિયામકશ્રી અને આ સમારંભના અઘ્‍યક્ષ ર્ડા.વી.ટી.૫ટેલ ઘ્‍વારા કરવામાં આવ્‍યું. આ સમારંભમાં ચી.૫.કૃષિ મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના ડીનશ્રી, ર્ડા.જે.સી.૫ટેલ, ર્ડા.એફ.કે.ચૌધરી, બટાટા સંશોધન કેન્‍દ્રના વૈજ્ઞાનિકશ્રી, ર્ડા.આર.એન.૫ટેલ, દિવેલા-રાઈ સંશોધન કેન્‍દ્રના વૈજ્ઞાનિકશ્રી, ર્ડા.એ.જી.દેસાઈ, કપાસ સંશોધન કેન્‍દ્ર, તલોદના વૈજ્ઞાનિકશ્રી, ર્ડા.જે.એ.૫ટેલ, ૫શુ સંશોધન કેન્‍દ્ર, સરદારકૃષિનગરના વૈજ્ઞાનિકશ્રી, ર્ડા.બી.એસ.રાઠોડ, ફળ સંશોધન કેન્‍દ્ર, દહેગામના ખેતી અધિકારી આશાબેન દિયોલ તેમજ મોટાસડા ગ્રામ પંચાયતના સરપંચ તથા ૪૦૦ જેટલા બહોળી સંખ્‍યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉ૫સ્‍થિત રહેલ હતા.આ ખેડૂત શિબિરમાં કૃષિ પાકોની વૈજ્ઞાનિક ખેતી ૫ઘ્‍ધતિ વિશે તમામ જુદાજુદા પાકોના નિષ્‍ણાતશ્રીઓ ઘ્‍વારા બટાટા, કપાસ, મગફળી, દિવેલા-રાઈ, ખેતીમાં આવતી જીવાતો અને તેનું નિયંત્રણ, ઘઉ અને વરિયાળીના પાકોમાં નિંદણ નિયંત્રણ, બીજ માવજત, પ્રોસેસિંગ વગેરે જેવી માહિતી ખેડૂત ભાઈ-બહેનોને  વિસ્‍તૃતમાં આ૫વામાં આવેલ હતી.આ ખેડૂત શિબિરમાં ર્ડા.બી.એસ.રાઠોડ, મદદ.સંશોધન વૈજ્ઞાનિકશ્રી, ૫શુ સંશોધન કેન્‍દ્ર ઘ્‍વારા ઓલાદ સુધારણા, કાંકરેજ ગાય તેમજ ૫શુધનની માવજત અંગે વિસ્‍તૃત માહિતી પુરી પાડેલ. તેમજ ખેડૂત બહેનોને ૫શુપાલનમાં કાંકરેજ ગાય રાખવા માટે વધારે ભાર મુકવામાં આવેલ હતો.

        આ ખેડૂત શિબિરમાં ર્ડા.વી.ટી.૫ટેલ, વિસ્‍તરણ શિક્ષણ નિયામકશ્રીએ ખેડૂત ભાઈ-બહેનોએ ખેતીમાં આધુનિક ટેકનોલોજી  અ૫નાવવી જરૂરી છે.  સાથે સાથે ખેતી આયોજન પૂર્વક કરવામાં આવે તો ખેતીમાં આવક વધારી શકાય છે. ખેડૂતોની તાલીમની જરૂરિયાત અને માહિતીની જરૂરિયાત અંગે કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેવા ભાર પૂર્વક જણાવેલ હતું. યુવા ખેડૂતોને તાલીમમાં ભાગ લેવા માટે આહ્‌વાન કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આર.સી.પ્રજા૫તિ, મદદ.વિસ્‍તરણ શિક્ષણ શાસ્‍ત્રી, સરદાર સ્‍મૃતિ કેન્‍દ્ર, વિસ્‍તરણ શિ૧ાણ નિયામકની કચેરી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગરે કરેલ અને અંતમાં ઉ૫સ્‍થિત તમામ વૈજ્ઞાનિકશ્રીઓ અને ખેડૂત ભાઈ-બહેનોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.